ક્રૂસ ના માર્ગની ભક્તિ

385847_478803862167193_2113013192_n
સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 3/1/2013 (તપઋતુ ના ત્રીજા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી કેતન ક્રિશ્રીયન ના નીવાસસ્થાન ખાતે રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું)
૯:૦૦ (ભક્તિ શરુ)

શ્રી શ્રી કેતન ક્રિશ્રીયન ના ઘરનું સરનામું :
202 Caffrey Terrace
South Plainfield, NJ, 07080

કારોબારીઃ
ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

Share Button

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *