ફાતિમા દેવાલય

941706_504211812959731_2086579495_n

ગુ. કે. સ. ઓફ યુસએ દ્વારા તા 5/12/2012, રવિવારના રોજ ફાતિમાના દેવાલયના જાત્રધામની મુલાકાત કરવાનું આયોજન કરેલ છે, જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

સ્થળ: World Apostolate of Fatima, 674 Mountain View Road East, Washington , NJ 07882

Website: http://www.wafusa.org/

સમય: સવારના ૧૧ થી ૧૧:૧૫ સુધીમાં હાજર થવું. દરેકને પોત પોતાના વાહનો અથવા ride દ્વારા સમયસર આવવા વિનંતી.

સવારના ૧૧:૩૦ વાગે પવિત્ર ગુલાબમાળાની ભક્તિ (in The Blessed Sacrament Chapel , lower level)

બપોરના ૧૨ વાગે પવિત્ર ખ્રિસ્ત યજ્ઞ (in The Blessed Sacrament Chapel , lower level) અને

ખ્રિસ્ત યજ્ઞ બાદ ભોજન. દરેકે પોત પોતાનું ભોજન લાવવાનું રહેશે.

ભોજન બાદ ગીફ્ટ શોપની મુલાકાત

Share Button

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *