મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ

mary

ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ વતી સર્વે મિત્રોને જણાવવાનુ કે આપણા માજી પ્રમુખ શ્રી જોસેફ પરમારના ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેનની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે શુક્રવાર, તારીખ 5/31/2013 (મે મહિનાનો છેલ્લો દિવસ) ના રોજ મે મહિનાની ગુલાબમાળાની ભક્તિ શ્રી કેતન ક્રિશ્ચિયન ના નિવાસસ્થાને રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.

સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું)
૯:૦૦ (ભક્તિ શરુ)

શ્રી કેતન ક્રિશ્ચિયનના ઘરનું સરનામું અને ફોન નંબર નીચે પ્રમાણે છે.

202 Caffrey Terrace, South Plainfield, NJ 07080
Home:908-822-2756
Cell:908-380-9304

આપ સર્વને ભક્તિમાં મળવાની અપેક્ષા સહ,

શાંતિલાલ પરમાર, પ્રમુખ

Share Button

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *