રુસના માર્ગની પ્રથમ ભક્તિ

stationCrossFirst

આ તપઋતુમાં ક્રુસના માર્ગની પ્રથમ ભક્તિ શ્રી રાજ મેકવાનના ઘરે તા. 2/20/2015, શુક્રવારના રોજ રાત્રે 9(નવ) વાગે રાખેલ છે.

સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું)
૯:૦૦ (ભક્તિ શરુ)

શ્રી રાજ મેકવાન ના ઘરનું સરનામું :
106 Susan Terrace
South Plainfield, NJ, 07080

જે સર્વેની જાણ સારું
આભાર અને આપ સર્વને ભક્તિમાં મળવાની અપેક્ષા સહ,

કારોબારીઃ
ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

Share Button

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *