સંત પાદરે પીઓની વાર્ષિક ઉજવણી

 

1235464_548398368541075_1974056515_nસંત પાદરે પીઓની વાર્ષિક ઉજવણીના વિક એન્ડ નીમેતે, ગુ. કે. સમાજ ઓફ યુ. એસ. એ. વતી સર્વે મિત્રોને જણાવવાનુ કે તા 21/9/2013 (શનિવાર) ના રોજ પાદરે પીઓ, બાર્ટો, પેન્સીલ્વાનીયા જાત્રાધામની મુલાકાત લેવાનું આયોજન કરેલ છે જેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

સ્થળ: Our Lady of Grace Chapel & Padre Pio Spirituality Center, 111 Barto Road, Barto, PA 19504
સવારના 11 વાગતા સુધીમાં હાજર થવું. દરેકને પોત પોતાના વાહનો અથવા ride દ્વારા સમય સર આવવા વિનંતી.

સવારના 11 થી 12ની વચ્ચે જાત્રાધામની મુલાકાત

બપોરે 12 વાગે મહાદેવદુત સંત માયકલનું સરઘસ

સરઘસ બાદ ગઝીબો નીચે ભોજન( દરેક જણે પોત પોતાનું ભોજન જાતે લાવવાનું રહેશે) જે વહેલા પહોંચે તેમને ગઝીબો પર જગ્યા રોકવા વિનંતી.

ભોજન બાદ પાદરે પીઓ મ્યુઝીયમ અને ગીફ્ટ શોપની મુલાકાત, ફોટો ફંકશન અને છેલ્લે ગૃહ પ્રયાણ.

વધુ વિગત માટે જાત્રાધામની વેબ સાઈટ જુવો: http://www.padrepio.org/Centre/Events.aspx

હવામાન કેવું હશે ? http://www.weather.com/weather/today/Barto+PA+19504:4:US

બધાને આ જાત્રામાં જોડાવવા અનુરોધ કરું છું અને તમે પણ તમારા મિત્ર મંડળ/કુટુંબીજનોને આગ્રહ કરવા વિનંતી

સર્વને મળવાની અપેક્ષા સહ,

શાંતિલાલ પરમાર

Share Button

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *