ક્રૂસ ના માર્ગની ભક્તિ

સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 3/23/2013 (તપઋતુ ના છઠ્ઠા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી એરિક લીઓ ના નીવાસસ્થાન ખાતે રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે. સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ) શ્રી શ્રી એરિક લીઓ ના ઘરનું સરનામું : 11 Dayton Dr. Apt.72D Edison NJ 08820 કારોબારીઃ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

Share Button

માર્ગની ભક્તિ

  સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 3/15/2013 (તપઋતુ ના પાંચમા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી શાંતીલાલ પરમાર ના નીવાસસ્થાન ખાતે રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે. સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ) શ્રી શાંતીલાલ પરમાર ના ઘરનું સરનામું : 142 Darling Avenue, Bloomfield, NJ 07003 કારોબારીઃ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

Share Button

ક્રૂસ ના માર્ગની ભક્તિ

સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 3/8/2013 (તપઋતુ ના ચોથા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી જગદીશ ક્રિશ્રીયન ના નીવાસસ્થાન ખાતે રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે. સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ) શ્રી શ્રી જગદીશ ક્રિશ્રીયન ના ઘરનું સરનામું : 144 Strawberry Hill Ave Woodbridge, NJ, 07095 કારોબારીઃ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

Share Button