ક્રૂસ ના માર્ગની ભક્તિ

સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 3/1/2013 (તપઋતુ ના ત્રીજા શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી કેતન ક્રિશ્રીયન ના નીવાસસ્થાન ખાતે રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે.સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ) શ્રી શ્રી કેતન ક્રિશ્રીયન ના ઘરનું સરનામું : 202 Caffrey Terrace South Plainfield, NJ, 07080 કારોબારીઃ ગુજરાતી કેથલિક સમાજ ઓફ યુએસએ

Share Button

ક્રૂસ ના માર્ગની ભક્તિ

સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 2/22/2013 (તપઋતુ નો બીજો શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી રાજ મેકવાનના નીવાસસ્થાન ખાતે રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે. સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ) શ્રી રાજ મેકવાન ના ઘરનું સરનામું : 106 Susan Terrace South Plainfield, NJ, 07080 તદુપરાંત આ વર્ષની તપઋતુમાં 1લી માર્ચ , 8મી […]

Share Button

ક્રૂસ ના માર્ગની ભક્તિ

સર્વે મિત્રોને જણાવવાનુકે તારીખ 2/15/2013 (તપઋતુ નો પહેલો શુક્રવાર)ના રોજ ક્રૂસ ના માર્ગની ભક્તિ શ્રી નીતિન પરમાર (માનનીય રેગીનાબેન તથા ફીલોમીનાબેન)ના ઘરે જર્સી સીટી ખાતે રાખેલ છે. તો આપ સર્વેને પધારવા આમંત્રણ છે. સમય:૮:૩૦-૯:૦૦ (ભેગા થવું) ૯:૦૦ (ભક્તિ શરુ) શ્રી નીતિન પરમારના ઘરનું સરનામું : 145 Laidlaw Avenue Jersey City, NJ 07087 તદુપરાંત આ વર્ષની […]

Share Button